બહુ ગોઝારી એક ખાઉધરી વાડ
વાડ તો વધતી, વધતી ઝાડ, ઝાડવાભડાકો
અને હવે આ ઝાડ તો ઊંચા ઊંચા વધતા પહાડ પંડ ની પ્રજા ભારખતા
વાળ ને ભાવે ફળ પોતાના
ઝાડ ગળતા પાન
પહાડ ના પથ્થર કંકર કટકું બટકું માનસ એ તો જાણ
અને પછી તો ચસ્કો લાગ્યો લોહી ચટકો
વાડઝાડ ને પહાડ બધેય હડહડ ભડભડ અગનભડાકો
સરૂપ ધ્રુવ
No comments:
Post a Comment